ઘોર કળીયુગ કે બીજુ કઇ 18 શખસોએ યુવતી સાથે શારીરિક સુખ માણ્યું માતાએ શારીરિક શિક્ષણના નામે 18 પુરૂષોને દિકરી ધરી દીધી જોવો વીડિયો તમારું લોહી ન ઉકળે જાશે

શહેરમાં સગીરા પર આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તેની માતા અને પ્રેમી સહિત ૨૦ સામે ફરિયાદ નોધાવી છે. ત્યારે પોલીસે પણ માતા અને પ્રેમી સાથે ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માતાના પ્રેમી સહિત 18 શખસો સગીરાને પીંખી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ઘોર કળીયુગ કે બીજુ કઇમાતાએ શારીરિક શિક્ષણના નામે 18 પુરૂષોને દિકરી ધરી દીધીહિંમતનગર શહેરમાં સગીરા પર આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તેની માતા અને પ્રેમી સહિત ૨૦ સામે ફરિયાદ નોધાવી છે. ત્યારે પોલીસે પણ માતા અને પ્રેમી સાથે ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં સગીરા સાથે છેલ્લા ૨ વર્ષથી આચરનાર ૨૦ લોકો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરા પાસે તેની માતા દેહવ્યાપાર કરાવતી હોવાની સગીર દીકરીએ ફરિયાદ નોંધાવી છે. સાથે જ બે હજાર રૂપિયામાં તેની માતાને આપી ભોગ બનનાર સગીરા સાથે ૧૩ આરોપીઓએ મરજી વિરુદ્ધ આચર્યું હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ફરિયાદી સગીર દીકરીને બાર લાખ રૂપિયામાં મધ્યપ્રદેશ રતલામમાં તેને વેચી દેવાની પણ તૈયારી કરી હતી.

જો કે પુખ્ત વયની થાય ત્યારે વેચવાની વાત બહાર આવી હતી. ૨૦ આરોપીઓ પૈકી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે. જેમાં ફરિયાદી સગીરની માતા, માતાનો પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં કોર્ટે એક આરોપીને સબજેલ મોકલી આપ્યો હતો. તો બીજો આરોપી માતાનો પ્રેમી છે એને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સાથે માતાને કોર્ટમાં રજુ કરી દિન ૧૨ ના રિમાન્ડ માગતા કોર્ટે દિન એકના રિમાન્ડ મંજુર કર્યા છે. હાલમાં માતા અને માતાનો પ્રેમી બંને રિમાન્ડ પર છે.

ત્યારે હવે પોલીસ પણ ફરિયાદને લઈને આરોપીઓની પૂછપરછ શરુ કરી છે. ફરિયાદીને સાથે રાખી ફરિયાદ મુજબના જગ્યાઓની તપાસ કરી પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બાકીના આરોપીઓને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે. જો કે સગીરાની સાથે આચરતું હતું. એટલે જ વાત અટકતી નથી. તેને પુખ્ત વયની થતાંની સાથે જ વેચવાનો પ્લાન પણ સગીરાની માતાએ સગીરાની મામી સાથે મળીને ઘડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે

મળતી વિગત અનુસાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક સગીરાની સાથે 18 શખસ દ્વારા આચરવામાં આવ્યું છે. સગીરાને પીંખનારમાં સગીરાની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર સગીરા પર આચરતો હતો. હિંમતનગર એ ડિવિઝનમાં કુલ 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે થયેલા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.હિંમતનગરની સગીરાને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ખેડામાં વેચી મારવાનો પ્લાન તેની જ માતાએ ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. સગીરાની માતાએ તેની મામી સાથે મળીને સગીરા પુખ્ત વયની થાય ત્યારે તેને રૂ. 12 લાખમાં વેચી દેવાનો કારસો ઘડ્યો હતો.

પોલીસે 3 આરોપીને ઝડપ્યાસગીરાની ફરિયાદને પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે સગીરાની માતા, તેની માતાનો પ્રેમી અને અન્ય એક મળી કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપી પૈકી 2ને કોર્ટમાં રજૂ કરતાં સગીરાના માતાના પ્રેમી સહિત બંને આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *