સુરતમાં 19 વર્ષીય યુવકે છત્તીસગઢની યુવતીને ઓનલાઈન ફ્રેન્ડ બનાવી સુરત બોલાવી હોટેલમાં જઈને માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને બેલ્કમેલ કરી કરું એવુકે તમારું લોહી ન ઉકળે જાશે
છત્તીસગઢમાં રહેતી 19 વર્ષીય યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે આઠેક મહિના અગાઉ સુરત ખાતે રહેતાં એક યુવક સાથે થયો હતો. યુવકે યુવતીને પોતાની ફેસબુક પર સંપર્કમાં આવી મિત્રતા કરનારી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છતીસગઢની યુવતીને લગનની લાલચ આપી સુરતના ટીનેજરે બોલાવી તેની સાથે આચર્યું હતું. જોકે, યુવતીએ આ મામલે યુવકની સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.
ફેસબુક પર સંપર્કમાં આવી મિત્રતા કરનારી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છતીસગઢની યુવતીને લગનની લાલચ આપી સુરતના ટીનેજરે બોલાવી તેની સાથે આચર્યું હતું.આજના ઝડપી યુગમાં યુવકો યુવતીને ફેસબુકના માધ્યમથી મળતા હોય છે. જોકે, યુવક અને યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમને પ્રેમ થતો હોય છે. આ પ્રેમને લઈને તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માટે ભાગી જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફેસબુકની મિત્રતા બાદ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતી યુવતીઓ માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
યુવતીએ આ મામલે યુવકની સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.બારડોલીના વેપારી અને રિક્ષાવાળાને ઓનલાઈન દોસ્તી ભારે પડી! યુવતીએ કપડાં ઉતરાવી વીડિયો વાયરલ કરી દીધોસુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.
આજના ઝડપી યુગમાં યુવકો યુવતીને ફેસબુકના માધ્યમથી મળતા હોય છે. જોકે, યુવક અને યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમને પ્રેમ થતો હોય છેઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની facebook ના માધ્યમથી છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી. જોકે, આ યુવતીને આઠ મહિનાની યુવક સાથેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. ઈમરાને યુવતીને લગ્નનો વાયદો કરી સુરત બોલવતા તે પરિવારને જાણ કર્યા વિના ગત 1 એપ્રિલના રોજ સુરત આવી હતી
અને સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી. ઈમરાન યુવતીને મળવા હોટલમાં ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી બાદમાં વતન પાછી ચાલી ગઈ હતી.આ પ્રેમને લઈને તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માટે ભાગી જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફેસબુકની મિત્રતા બાદ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતી યુવતીઓ માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
આ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી ફરી વખત ૧૫મી મેના રોજ સુરત બોલાવી હતી અને તે સંસ્થાની હોટલમાં રોકાયા હતા. આ સમયે પણ આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછી તેણે યુવતીને કહ્યું હતું કે, આપણી વચ્ચે કોઇ સંબંધ નથી.સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.ઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની facebook ના માધ્યમથી છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી.
ફોનમાંથી ફોટા અને ચેટ ડિલીટ કરી દે. તે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગુજારનાર નરાધમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.ઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની facebook ના માધ્યમથી છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી.
છત્તીસગઢમાં રહેતી 19 વર્ષીય યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે આઠેક મહિના અગાઉ સુરત ખાતે રહેતાં એક યુવક સાથે થયો હતો. યુવકે યુવતીને પોતાની મીઠી વાતોમાં ફસાવી સુરત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. યુવતી સુરત આવ્યા બાદ યુવકે તેને લગ્નની લાલચ આપી હોટેલમાં અનેક વખત આચર્યું હતું. જો કે, યુવકે લગ્નની ના પાડતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરત ખાતે રહેતાં 19 વર્ષીય યુવકે લગ્નની લાલચ આપીને છત્તીસગઢની યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. સુરતનો યુવક અને છત્તીસગઢની યુવતી સોશિયલ મીડિયા મારફતે મિત્રો બન્યા હતા. અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. માર્ચ મહિનામાં યુવતી છત્તીસગઢથી સુરત આવી હ
અને સુરતમાં યુવકે તેને એક હોટેલમાં રોકી હતી, જ્યાં તેણે યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે, એક મહિના બાદ યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે યુવતીએ યુવક સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 19 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે છત્તીસગઢ રહેતી હતી. તેના પિતા એક ખેડૂત છે. આઠ મહિના અગાઉ ફેસબુક ઉપર તેની મુલાકાત સુરતના ભરીમાતા રોડ ઉપર આવેલાં નર્માવાલા કોટેજમાં રહેતાં 19 વર્ષીય મોહમ્મદ ઈમરાન રેન સાથે થઈ હતી. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેટિંગ શરૂ કર્યું હતું અને થોડા દિવસો બાદ એકબીજાના મોબાઈલ નંબર પણ એક્સચેન્જ કર્યાં હતા. અને બાદમાં મોબાઈલ ફોન ઉપર વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. જ્યારે બંને એકબીજાની ખુબ જ નિકટ આવી ગયા, ત્યારે મોહમ્મદે તેને પ્રપોઝ કર્યું હતું અને સુરત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
વધુમાં પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં છત્તીસગઢ છોડી સુરત આવવા માટે યુવતીના મનમાં ડર હતો, પણ બાદમાં તેણે આખરે સુરત આવીને મોહમ્મદને મળવાનું મન બનાવી લીધું હતું. 1 માર્ચ 2022ના રોજ તે સુરત આવી પહોંચી હતી. મોહમ્મદ ઈમરાન રેન એક મજૂર છે અને તે ટાઈલ્સ ફીટિંગનું કામ કરે છે. યુવતી સુરત આવતાં મોહમ્મદે તેને એક હોટેલમાં રોકી હતી.
અને અહીં તેણે લગ્નની લાલચ આપી અનેક વખત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક મહિના બાદ જ્યારે યુવતીએ મોહમ્મદને લગ્ન અંગે પૂછ્યું તો તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. અને જ્યારે પણ યુવતી લગ્નનો સવાલ કરતી ત્યારે ત્યારે મોહમ્મદ આ સવાલનો જવાબ આપવાનું ટાળતો હતો.
મંગળવારના રોજ જ્યારે યુવતીએ મોહમ્મદને તેના ઘરે લઈ જવા માટે કહ્યું, ત્યારે મોહમ્મદે યુવતીને પોતાના ઘરે લઈ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત મોહમ્મદે લગ્ન કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. મોહમ્મદે લગ્નની ના પાડતાં જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને છેતરાયાની લાગણી અનુભવતાં તેણે મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મોહમ્મદ ઈમરાન રેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.