ડીઝલથી ચાલતા 4-વ્હીલર પર પ્રતિબંધ અંગે સરકારે કહી દીધી મોટી વાત, તમારી પાસે કાર હોય તો જરૂરથી જુઓ આ સમાચાર

ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની પેનલની ભલામણ પર મંત્રાલયે સ્પષ્ટતા જારી કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ સરકારે હજુ સુધી સ્વીકારી નથી. ડીઝલથી ચાલતા 4-વ્હીલર પર પ્રતિબંધ અંગે સરકારે કહી દીધી મોટી વાત,

તમારી પાસે કાર હોય તો જરૂરથી જુઓ આ સમાચાર પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ સરકારે હજુ સુધી સ્વીકારી નથી. પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે એનર્જી ટ્રાન્ઝિશન એડવાઈઝરી કમિટિનો રિપોર્ટ પેટ્રોલિયમ મંત્રાલયને મળી ગયો છે.

પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે એનર્જી ટ્રાન્ઝિશન એડવાઈઝરી કમિટિનો રિપોર્ટ પેટ્રોલિયમ મંત્રાલયને . એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીના સૂચનો મંત્રાલયો તેમજ રાજ્યો સહિત અનેક હિતધારકો સાથે સંકળાયેલા છે. આ રિપોર્ટ પર તમામ હિતધારકો સાથે ચર્ચા

પરંતુ ભારત સરકારે હજુ સુધી આ અહેવાલ સ્વીકાર્યો નથી. મંત્રાલયે કહ્યું કે એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીના સૂચનો મંત્રાલયો તેમજ રાજ્યો સહિત અનેક હિતધારકો સાથે સંકળાયેલા છે. આ રિપોર્ટ પર તમામ હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવશે. આવી સ્થિતિમાં રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રિપોર્ટમાં 2024થી માત્ર ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં નવી ડીઝલ બસ ન દોડાવવામાં આવે.રોડ ટ્રાન્સપોર્ટ માટે ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવામાં આવ્યો છે, સાથે જ ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર જલદીથી પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલયની આ પેનલે આગામી દિવસોમાં ડીઝલથી ચાલતી કાર અને એસયુવી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. તેના અહેવાલમાં, પેનલે કેન્દ્ર સરકારને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 2027 સુધીમાં ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં 2024થી માત્ર ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં નવી ડીઝલ બસ ન દોડાવવામાં આવે.

રિપોર્ટમાં રોડ ટ્રાન્સપોર્ટ માટે ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવામાં આવ્યો છે, સાથે જ ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર જલદીથી પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિતિએ 2027 સુધી એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અને ઉચ્ચ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં આગામી પાંચ વર્ષ સુધી ડીઝલ સંચાલિત ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.

સમિતિએ 2027 સુધી એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અને ઉચ્ચ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં આગામી પાંચ વર્ષ સુધી ડીઝલ સંચાલિત ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.પેનલે આગામી દિવસોમાં ડીઝલથી ચાલતી કાર અને એસયુવી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *